________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૭ )
જ્ઞાન સ્વરૂપે વ્યાપી રહ્યો છે. આત્મામાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ અનત ગુણ્ણા હાવાથી તે સહજભાવે સચ્ચિદાનંદમય છે.” કહ્યું છે કે—
ऐंन्द्रश्रीसुखमग्नेन, लीलालग्नभिवाखिलं । सच्चिदानंद पूर्णेन, पूर्ण जगदवेक्ष्यते ॥ १ ॥
અ -ઇંદ્ર જેમ સ દેવામાં અગ્રેસર થઈને, સુખભાગમાં મગ્ન થયા છતે।, તિતિ લેકના જીવને અનેક પ્રકારના નાટક કરતા, વડ અના લેાગવતા એક બીજાની ઉપર પેાતાના મળથી સત્તા ભોગવતા અવધિજ્ઞાનથી જુવેછે તેવી રીતે આત્મા સ્વરૂપથી સહજ ભાવે અર્હમેંદ્ર હાવાથી જ્યારે પૂર્ણ ભાવે સ્વરૂપની જાગૃતિ કરે છે, મેહના આવરણ-પડદાને સવ થા ક્ષાયક ભાવે ફેંકી દે છે ત્યારે તે સ ંપૂ` જ્ઞાન, દર્શન, આન ંદમય થઇને આખા જગતના જીવાને નવા નવા ભવગ્રહણ કરીને અનેક પ્રકારના લીલારૂપ નાટક કરી રહેલા છે તેને તે સચ્ચિદાનંદરૂપ અતિ સિદ્ધ પરમાત્મા હંમેશાં નિરખી રહ્યા છે તેમનું ધ્યાન પિંડસ્થ રૂપ અરિહંતના શરીરને વિચારતાં કરે તેથી ભેદ જ્ઞાનના અનુલવ પ્રગટે અને તે દ્રઢ થતા જાય છે. આ ધ્યાનમાં ધ્યાતા પોતાના આત્માને શરીરથી દારિક, વૈક્રિય આહારક, તેજશ અને કાણુથી ભિન્ન છે એમ નિર્ધાર કરીને માને, શરીરના અંગઉપાંગોમાં હું તથા મારૂ આવા (અહુ ંમમત્વ રૂપ) પિરણામથી અધાતે નથી તેમ ભાગ્ય વસ્તુઓમાં પણ મમત્વ લાવે આધાત નથી. તેમજ ભાગ્યભાવે ખાદ્ય પદાર્થાંમાં
For Private And Personal Use Only