________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૪ )
ગુરૂ શ્રી બુદ્ધિસાગર સૂરિપ્રવર જણાવે છે કે—
रागद्वेषादियुक्तं मनः संसार उच्यते । रागद्वेषवियुक्तत्वान्मनो मोक्षस्य कारणम्
॥ १ ॥
અ: :~મન જ્યારે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લાભ કામ વિગેરે કષાય યુક્ત હાય ત્યારે તે સ'સારનુ કારણ હોવાથી તેને જ સસાર કહેવાય છે તે મન જ્યારે તેવા કષાયથી રહિત થાય છે ત્યારે મેાક્ષનું કારણ થાય છે માટે જ્ઞાની મહિષ ચેાગીએ મનના ય ( પ્રત્યાહાર )ઉપશમ ક્ષયે પશમ વા ાયક ભાવે નાશ કરવા સતત ઉદ્યમ કરી રહ્યા છે, આપણે પણ આત્મસુખની પ્રાપ્તિ માટે અભ્યાસ કરવા. ॥ ૨-૫૪૫
મૂરું--તત: પરમા વચ્યતેન્દ્રિયાળામ્ ॥ ૨-બ
ભાવાઃ—તે પ્રત્યાહારના બલથી સર્વાંત્તમ રીતે ઈંદ્રિયા તથા મનને જય થાય છે કહેવાનુ` કે મના પ્રત્યાહાર કરનારા ચેાગીએની સવ ઇંદ્રિયે તેને ચેાગ્ય ખાદ્ય વ્યાપાર કરે છે છતાં પણ મનમાંથી મેદિક કષાયને પ્રત્યાહાર કરે છતે મન શમત્વ ઉપશમ ભાવ કરવારૂપ ભાવને પામે છે; કારણ કે કહ્યું કે
मन एव मनुष्याणाम्, कारणं बन्धमेाक्षयेाः ।
અ:—મન જ મનુષ્યાને અને સર્વ જીવાત્માને પણ ક્રમ મધનું કારણુ થઇ સંસાર સમુદ્રમાં અન ંત કાલ રાકી રાખે છે તેજ મન જ્યારે વશ થઈને આત્માને
For Private And Personal Use Only