________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) કરાય છે. અહિયાં ઉપવાસ કરનારને સંયા-સાંજ સમયે ચાર આહાર ત્યાગ રૂપ પાણહારનું પ્રત્યાખ્યાન-પચ્ચખાણ કરાય છે તેમજ એકાસણુ બીયાસણનું પચ્ચખાણ પારસી તથા તે ઉપરનું કાલિકપચ્ચખાણ કરનારને ઈચ્છા હોય તે એક વખત ખાવાની છુટરૂપ એકાસણુ, બે વખત છુટી રૂપ બીયાસનના પચ્ચખાન પણ કરાય છે, તેમજ સાંજરે એકાસણ તથા બીઆરણ કરનારને ચાર આહારને ત્યાગ કરવારૂપ પાણહારનું પચ્ચખાણ કરાય છે. જેણે ચાર આહાર મકલા રાખ્યા હોય તેઓ પણ સાંજે ચેવિહારનું પથ્યખાણ કરે છે. અશક્ત હોય તેઓ ત્રણ આહારને ત્યાગ કરી તિવિહારનું પચ્ચખાણ કરે છે. એક પાણી એકાદ પ્રહર સુધી વાપરીને ચૌવિહાર કરે છે, અથવા જેઓ બહુ અશક્ત છે, માંદા છે, તેઓ શકિત ઈચ્છાને અનુકુલ આહારાદિકનો ત્યાગ કરીને દેશથી અણસણ કરે છે. જેઓને જીવન-મરણની આકાંક્ષા સર્વથા છેડી છે તેવા મહાત્માઓ યાવત્ જીવ એટલે મરણુ કાળ સુધીનું પણ ચાર આહારના ત્યાગરૂપ અણુસણ કરીને આત્મસંયમ કરે છે. તે ૧ |
બીજું ઉદરી તપ-આહાર કરતા જેટલી ભૂખ હોય તેથી આ૫ આહાર લે. પ્રાયઃ મનુષ્ય બત્રીસ કેળીયાને આહારી ગણાય તેમાંથી ઈચ્છાને શેધ કરીને એક બે ત્રણ કવલ વા અર્ધ આહાર એ છે કે વિગેરે ઉદરી તપ કહેવાય છે. જે ૨ |
વૃત્તિસ ક્ષેપણ-વૃત્તિને સંકોચ કરે તે જે જે પદાર્થો
For Private And Personal Use Only