________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મર કહેતાં પણ દુઃખ હુવેરે, મારે કિમ નહિ હોય. હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જેયરે.
પ્રાણ ૪ તેને જેરે જે હવારે, રદ્ર ધ્યાન પ્રમાણે, નરક અતિથી તે નૃપ હુવારે, જિમ સુલૂમ બ્રાદ
તરે. પ્રાણી. પ રાય વિવેક કન્યા ક્ષમારે, પરણાવે જસ સાય; તેહ થકી દરે ટલે, હિંસા નામ બલાયરે. પ્રા. ૬
હિંસાથી આત્માની નીચદશા થાય છે અને હિંસાથી અનેક ભવમાં પાપકર્મના વિપાકે ભેગવવા પડે છે, ઈત્યાદિથી હિંસાચુત મનુષ્યની વૃત્તિ પાછી હઠાવીને દયાની વૃત્તિ ખીલવવાને શ્રીમદ ઉપાધ્યાય પિતાની ફરજ અદા કરે છે. શ્રીમદે સત્યને ઉપદેશ આપતાં કહ્યું છે કે,
- સત્યના સમાન કેઈ ધર્મ નથી, સત્યનો ઉપદેશ અને અસત્યને સમાન કેઈ
અધર્મ નથી. અસત્ય બોલવાથી
www.kobatirth.org
For Private And Personal Use Only