________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬ દેશક થઈને લેકેને ગુર્જર ભાષામાં સારો ઉપદેશ આપે છે. તેમની બનાવેલી સજા વાંચીને દોષનિવારક ઉપદેશ કવિરાજનાં કેટલાંક કા જનવૃન્દ સમક્ષ રજુ કરવામાં આવે છે. જગતમાં પ્રાણીઓની હિંસા અટકાવવા માટે હિંસા પાપસ્થાનકની સજામાં હિંસા કરવાથી હિંસક મનુષ્ય, અનેક પ્રકારનાં કર્મ બાંધે છે એમ જણાવે છે. પ્રાણીઓની હિંસા કરનાર, સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ પામે છે. તત્સંબંધી કેટલીક ગાથાઓ નીચે લખવામાં આવે છે – પાપસ્થાનક પહેલું કરે, હિંસા નામ દુરત, મારે જે જગ જીવનેરે, તે લહે મરણ અનન્તરે–પ્રાણી
જિનવાની ધરે ચિત્ત. ૧ માતપિતાદિ અનંતનારે, પામે વિગ તે મન્દ દાદ્ધિ દેહગ નવિ ટળે, મિલે ન વલ્લભવૃન્દરે.
પ્રાણું૨ હાયે વિપાકે દશ ગુણરે, એક વાર કિયું કર્મ, શત સહસ કે ગમે, તીવ્ર ભાવનાં મર્મ. પ્રા. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only