________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીને દિગ્યષ્ટિમાં પ્રવેશ કરી શક્તા નથી. ભકતને પરમાત્મા ઉપર અચળ પ્રેમ હોય છે તેથી તે શુદ્ધ પ્રેમવડે પ્રભુની સેવા કરીને દિવ્યજીવનપ્રદ આનન્દ. રસને આસ્વાદે છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય ભકત બનીને ઉપર્યુકતપ્રેમથી પ્રભુનું સેવન કરે છે, તે નીચેના સ્તવનથી જણાઈ આવશે -
સુપર તલના. શ્રી યુગમંધર સાહિબારે, તુમશું અવિહડ રંગ, મનના
માન્યા, ચેલ મજીઠતણી પરેરે, તે તે અચલ અભંગ,
ગુણના ગેહા. ૧ ભવિજન મન ત્રાંબુ કરેરે, વેધક કંચન વાન, મન, ફરિ ત્રાંબુ તે નવિ હાયેરે, તે તુમ નેહ પ્રમાણે,
ગુણ. ૨ એક ઉદક લવ જિમ મરે, અક્ષય જલધિમાં
હાય. મન. તિમ તુમશું ગુણ નેહલેરે, તુજ સમ જગ નહીં
કે. ગુણ- ૩
www.kobatirth.org
For Private And Personal Use Only