________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તગતગતા દુર્નય જે તારા, તેહના મલ પણ ઘાહાર.
સુજ, ૧૧
( શ્રીપાળ રાસ-ચેાથા ખંડ ) ઇત્યાદિ જોતાં તેમને નિશ્ચય સમ્યકત્વ પ્રગટયું હતું એમ નિશ્ચય થાય છે.
ઉપાધ્યાયજી ભકિતમાર્ગના પ્રદેશમાં બહુ ઉંડા ઉતરેલા લાગે છે. શુદ્ધ પ્રેમથી
શ્રીમદની ભકિતના પ્રવાહ. મનુષ્ય, પરમાત્માના ઉપાસક અને છે. શુદ્ધપ્રેમરસના મહાસાગરમાં
અર્હત્વ અને મમત્વવૃત્તિરૂપ લુણુના ગાંગડા ગળી જાય છે. શુદ્ધ પ્રેમરસમાં હૃદય જ્યારે લદબદ હૈય છે ત્યારે હૃદયમાં દિવ્યદૃષ્ટિ ખીલે છે અને તેથી ૫રમાત્માના સ્વરૂપની ઝાંખી અવલેાકી શકાય છે, ભક્તના મનમાં પ્રભુના સદ્ગુણી વ્યાપી રહે છે. અને તેથી તે પરમાત્માના સંબંધમાં આવતા જાય છે. પરત્માના ગુણૈામાં લીન બનેલા ભક્ત ખરેખર પાતાના આત્માને પરમાત્મરૂપે નિહાળવા સમર્થ થાય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only