________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ી
તીના આધારે આ ઉલ્લેખ કરવામાં આવે છે. એટલું તે કહેવું પડે છે કે ઉપાધ્યાયજીને નિશ્ચય સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું અને એ વાત તેમણે મુનિ સુવ્રતસ્વામિના અધિષ્ઠાયક દેવ પાસેથી સાંભળીને જ સુક્તિરૂપ ની વરવાનું સમ્યકત્વરૂપતિલક પ્રભુએ મારા કપાલપર કર્યું એ ઉલ્લેખ કર્યો છે. ઉપાધ્યાયની આવી ઉચ્ચ ભક્તિ જોતાં તેમને સમ્યકત્વ. પ્રગટયું હતું એમ કહ્યા વિના ચાલતું નથી. પ્રભુની ભકિતથી જેણે કષાયાદિને નાશ કર્યો છે એવા ઉપાધ્યાયજીને અલ્પભવ સંસાર બાકી હોય અને થોડાજ ભવમાં તેમને મુકિત મળવાની હોય એમ અમારું હૃદય કહે છે. સ્ટારમાં પણ તેમણે નીચે પ્રમાણે કહ્યું છેમારે તે ગુરૂ ચરણપસાયે, અનુભવ દિલમાંહી પેઠે અદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આતમ રતિ હુઈ બેઠોરે
મુજ. ૧૦ ઉગે સમતિ રવિ ઝલડલતે, ભરમ તિમિર
સવિ નાઠે;
www.kobatirth.org
For Private And Personal Use Only