________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
ગ્રન્થોમાં લખ્યું છે કે કોઈને અમુક સંગેમાં પ્રાચશ્ચિત્ત લેવું હોય તે ભરૂચ જઈ ત્રણ ઉપવાસ કરીને મુનિસુવ્રત સ્વામીની આરાધના કરવી. આરાધના કરવાથી મુનિસુવ્રત સવામીના અધિષ્ઠાયક દેવતા પ્રસન્ન થાય છે અને જે જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેને તે ઉત્તર આપે છે, આલેચના દેવી, કેટલા ભવમાં મુક્તિમાં જવું, ઈત્યાદિ પ્રકના ઉત્તર શાસનદેવતા આપે છે. જૈનગ્રન્થાના આધારે શ્રીમદ્ ઉપાધ્યાયજીએ પણ મુનિસુવ્રત સ્વામીનાં દર્શન કરીને ત્રણ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી અને તેથી સમ્યકત્વીદેવ તેમના ઉપર પ્રસન્ન થયા હતા અને તેમને મુકિતવધુની પ્રાપ્તિ અમુક ભવમાં થશે એમ કહ્યું હતું, તેવી નિશાની ઉપરના સ્તવનમાંથી નીકળી આવે છે. ભવિષ્યતાના ગે તેઓ અમુક ભવમાં મુકિત જવાના છે એમ દેવતાના મુખે સાંભળવાથી “સાહિબે સુગતિનું કરિયું તિલક નિજ હાથે” એવું ગાન કર્યું જણાય છે. આ તેમના સ્તવન ઉપરથી અને કિવદ
www.kobatirth.org
For Private And Personal Use Only