________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવી આશા રહે છે. ઉપાધ્યાયજીનુ* આંતરિક આધ્યાત્મિક આત્મજીવન ચીતરવું તે તે તેમના જેવાજ આત્માથી ખની શકે, બાકી મારાથી તે! વિહાર ગ્રંથ લખાણ વિગેરે મેટી ખાખતાનું આલેખન થઇ શકે, ઉપાધ્યાયજી તે કાળના મહાન યુગ પ્રધાન, લેખક, વક્તા, ધર્મસુધારક, ધર્મરક્ષક, જૈનધર્મીદ્વારક, મહાત્યાગી પુરૂષ હતા. શ્રીમદ્ આનંદધનજી અને તેમની મુલાકાત થઈ હતી અને શ્રીમદ્ આ ધનછની પાસેથી તેમણે અધ્યાત્મજ્ઞાન સંબંધી ઘણા અનુભવ મેળવ્યેા હાય એમ લાગે છે. ઉપાધ્યાયજીએ જૈન યતિઓમાં પેઠેલા શિથિલાચાર દૂર કરવા માટે ગ્રંથાથી અને ઉપદેશથી ઘણે પ્રયત્ન કર્યાં છે-શ્રીમદ્ આન ધનજી મહાઅધ્યાત્મજ્ઞાની મહાત્મા હતા. તે દરિયામાં પાંદડાની પેઠે તેમજ નાવની પેઠે તરી શકે એવા હતા. તેમણે ઉપદેશ વિગેરે આપવાની પ્રવૃત્તિ ઘણી ઓછી સેવી હતી. શ્રીમદ્ આનંદઘનજી ઘણી નિવૃત્તિ ધારણ કરનારા હતા અને ઘણે ભાગે ઉપદેશાદિક પ્રવૃત્તિ માર્ગમાં પડતા નહાતા. એમને નિવૃત્તિ ઘણી પસંદ હતી તેથી તે ગુફા, નિર્જનસ્થાન અને નિરૂપાધિક સ્થાને માં રહેતા હતા, જાહેર પરિચયમાં વિશેષ આવતા નહેાતા, તેથી તે આત્માની નિર્વિકલ્પ દશામાં ધણું જીવન ગાળતા હતા
www.kobatirth.org
For Private And Personal Use Only