________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને શ્રીમદ્ ઉપાધ્યાયજી તેા પાતાના આત્માના હિતની સાથે જૈનકામને સુધારવાનું કાર્ય કરતા હતા. માતે દરરાજ પ્રતિઐાધ દેતા હતા. અનેક પ્રકારના ગ્રંથ લખતા હતા. તે વખતના આચાર્યોની સાથે પણ શિથિલતા નિવારણ માટે ઘણી સુપ્રવૃત્તિ સેવતા હતા. તેથી તેઓ સેવા-ભક્તિ માર્ગમાં ઘણા આગળ વધ્યા હતા, શ્રી હરિભદ્રસૂરિ પાછળ તેઓ જૈન કામમાં મહાન જ્ઞાની તરીકે પ્રસિદ્ધ થયા છે. તેથી તે સસાર સમુદ્રમાં અન્ય વેને તારવાને માટે આગમેટની ઉપમાને ધારણ કરતા હતા. પેાતાની પાછળ તેએ અન્યોને સ ંસાર સમુદ્રને તરવા માટે અનેક ગ્રંથે! રૂપ વહાણેને બનાવી મૂકી ગયા છે-તેમાં બેસીને અનેક ભવ્ય જીવે આ સંસાર રૂપ સમુદ્રને ઉતરવા સમર્થ થાય છે, શ્રીમદ્ ઉપાધ્યાયજી જ્ઞાની, યાગી, કર્મયાગી, તથા સેવાભક્તિમાં ઘણા આગળ વધેલા મહાભકત છનેાપાસક હતા, મહેાપદેશક હતા. તે કાળમાં અને હાલ વર્તમાનમાં તે મહાપુરૂષ તરીકે પ્રસિદ્ધ છે. શ્રીમદ્ ઉપાધ્યાયજીને ધર્મના વાદિવવાદો કરવા પડતા હતા, અને તે પ્રતિપક્ષીઓને ઉત્તર આપવા વિગેરે . ચર્ચાની પ્રવૃતિ સેવતા હતા, પણ જેમ જેમ વૃદ્ધ થતા ગયા તેમ અધ્યાત્મજ્ઞાન તરફે ઘણું
તેમ
www.kobatirth.org
For Private And Personal Use Only