________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળવા લાગ્યા, અને સિદ્ધપુર, નીકૈારા, શુકલતીર્થ વિગેરે સરસ્વતી ન દાનદીના કાંઠાનાં શાન્તસ્થાનામાં ધણું રહેવા લાગ્યા. છેવટે ડભોઇમાં વિ. સં.(૧૭૪૬) દેહાત્સગ કરી દેવલાકમાં પધાર્યાં. તેમણે શ્રીમદ્ આનધનની પેઠે એકલી નિવૃત્તિ સેવી હાત તે જૈનધર્મના સંરક્ષક સ્ટીમર જેવા મહાન, અન્યાને માટે થઇ શકત નહીં પણ દરેક મહાપુરૂષના માન્યારા હાય છે. કાઇ બિલકુલ અધ્યાત્મજ્ઞાનમાં મશગુલ રહે છે, કાઇ ગીતાર્થ થઇને ધર્મનું રક્ષણ કરે છે, અને લેખકની તથા વક્તાની પ્રવૃત્તિને સેવે છે. કેટલાક માત્ર પેાતાના આ માનું હિત કરવા ચારિત્રજ પાળી શકે છે પણ વ્યાખ્યાના દિ પ્રવૃત્તિ માગને સેવતા નથી. શ્રીમદ્ ઉપાધ્યાયના જીવનમાંથી અનેક દૃષ્ટિયાથી અનેક રીતનું શીખવાનું મળે છે. તેમના જીવનમાંથી જ્ઞાની ધ્યાનયાગી તથા ચારિત્રી થવાનું શિક્ષણ મળે છે. ગુરૂપરંપરાદિ ધર્મશાસ્ત્રના મતવ્યેાનું, સેવા-ભક્તિ માર્ગનું તથા ધર્મરક્ષક થવામાં આત્માર્પણ કરવાનું પણ ઉત્તમ શિક્ષણ મળે છે, જે મનુષ્ય જે દૃષ્ટિથી તેમને વાંચે છે તે દૃષ્ટિના અનુસારે તેમને મેળવી શકે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજીને તેમના બનાવેલા સર્વે ગ્રંથના વાંચનથી એળખી શકાય છે. કારણ કે તેમાંથી ઘણું શીખવાનું
www.kobatirth.org
For Private And Personal Use Only