________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
નિશદિન સુતાં જાગતાં, હુઇડાથી ન રહે દૂર; જબ ઉપકાર સંભારીએ, તવ ઉપજે આનન્દ પૂરરે.
તવ. ૨
પ્રભુ ઉપકાર ગુણે ભર્યાં,મન અવગુણુ એક ન સમાયરે, ગુણ ગુણી અનુબંધી હુઆ, તેતા અક્ષયભાવ કહાયરે. તે....જ... સુ. ૩ અક્ષયપદ દીએ પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂપરે; અક્ષર સ્વર ગાચર નહિ, એતા અકલ અમાય અરૂપરે.. એ....જ....સુ. ૪ અક્ષર ચેડા ગુણ ઘણા, સજ્જનના તે ન લિખાય; વાચક જશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાયરે,
પ....જ....સ. ૫
શ્રીમદ્ સમ્યાન ગભિત શુદ્ધપ્રેમ વડે અપૂર્વ વીઔલ્લાસ પ્રગટાવીને પ્રભુને ચે
સમ્યકત્વપ્રાપ્તિ. યરૂપે પેાતાના હૃદયની આગળ ખડા કરીને અને તે સાક્ષાત્ મળ્યા હાય એવી વૃત્તિ ને અનાવીને ખીજા મુનિસુવ્રતના સ્તવનમાં નીચે પ્રમાણે વઢે છે.-
www.kobatirth.org
For Private And Personal Use Only