________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતું નથી. હે પ્રભુ! જ્યારે તારે ઉપકાર સંભારીએ “છીએ ત્યારે આનંદ પ્રગટે છે. પ્રભુના ઉપકારથી ગુણેવડે ભરાયેલા મનમાં એઠ અવગુણુ સમાઈ શકતે નથી, જેને આવી ઉપકાર ભાવના પ્રગટ થાય છે, તેને આ બાબતને અનુભવ આવે છે. પ્રભુના ગુણની સાથે જે આત્માના ગુણેને સંબંધી થાય છે તેને તે ગુણે અક્ષયરૂપે પરિણમે છે. પ્રભુને શુદ્ધપ્રેમ ખરેખર અક્ષયપદ દેવા સમર્થ બને છે. પ્રભુનું સ્વરૂપ ખરેખર અક્ષરવડે ગોચર થતું નથી. અનુભવજ્ઞાનવડે પ્રભુના સવરૂપની ઝાંખી થાય છે. તે જ્ઞાનભકિતબળે મુનિ સુવતની અપૂર્વ સ્તવના નીચે પ્રમાણે કરે છે –
સુનિસુત હતા. મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય વદન અનુપમ નિરખતાં, મારાં ભવભવનાં દુઃખ જાય. માહરા ભવભવનાં દુઃખ જાય, જગતગુરૂ જાગતે સુખ
કંદર, સુખકંદ અમદ આણંદ, પરમગુરૂ જાગતે. સુ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only