________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આના હૃદયમાં પ્રભુ પ્રેમ ન હાવાથી જગત્પતિ ઉચ્ચ પ્રેમ હાતા નથી, તેથી તેઓનું મન ઉદાસ લાગે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહાન્ તાર્કિકશિશમણિ અને મહાન્ તત્ત્વજ્ઞાની ડાવા છતાં તેમના હૃદયરૂપ પર્વતમાંથી ભક્તિનાં પ્રેમઝરણેા વહે છે અને તેથી તે પોતાના આત્માની ઉચ્ચતા ધારણ કરવા કેટલા બધા પ્રયત્નશીલ થયા છે તે વાચકોને સ્વયમેવ જણાશે.
ઉપાધ્યાયજી જે પ્રભુની સ્તવના કરે છે તેમાં જ્ઞાનગભિત પ્રેમ તે દેખાયા અનુભવજ્ઞાનવર્ડ ભુના વિના રહેતાજ નથી. તે પરમાસ્વરૂપની ઝાંખી ત્માનું ધ્યેયરૂપે જે વર્ણન કરે છે તે અનુભવ પામીને કરે છે, એમ સહેજે તેમના રતવનથી માલુમ પડી આવે છે. ઉપાધ્યાયજી વીશમા મુનિસુવ્રત સ્વામીના સ્તવનમાં પ્રભુના છેૢાની સેવનારૂપ ભક્તિના ઉલ્લેખ કરીને પેાતાના અપૂર્વ અનુભવ રસ પ્રગટ કરે છે. તેઓ કચે છે કે હે પ્રભુ!! તું જાગતા છે, મારા હ્રદયથી કદી દૂર
www.kobatirth.org
For Private And Personal Use Only