________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલ્લિનાથ તુજ રીત, જન રીઝે ન હુએરી; કેમ રીઝણને ઉપાય, સાહસું કાંઈ જુએરી. ૨ દુરારાધ્ય છે લેક, સહુને સમન શરીર એક દુહવાએ ગાઢ, એક જે બેલે હસીરી. ૩ લેક લોકેનર વાત, રીઝવે દેય જુઈરી; તાત ચકધર પૂજ્ય, ચિન્તા એહ હઇરી. ૪ રીઝવે એક સાંઈ લેક તે વાત કરી, શ્રી નવિજય સુશિષ્ય, એહિજ ચિત્ત ધરેરી. ૫ 1 કવિ પિતેજ પાત્ર બનીને ભકિત વિષયક હદયની કુરણએને શબ્દો દ્વારા બહાર કાઢે છે. ત્યારે તે ભ. કિત વિષયાદિને સ્વાભાવિક કવિ ગણી શકાય છે. શ્રીમદ્ ભકિતના પાત્ર બનીને દુનિયાની પરવાને ત્યાગ કરીને પ્રભુને રીઝવવા માટે અરે નિશ્ચય પ્રગટ કરે છે, તેથી તેઓ ભકિતની ટિમાં કેશલી બધી ઉચતર મેળવે છે તેને વાચક પિતાની મેળે ખ્યાલ કરશે કેટલાક શુષ્કજ્ઞાનીઓનાં હૃશ્ય તપાસવામાં આવેં છે તે મારવાડની ભૂમિની પકે સૂકાં હોય છે, તે
www.kobatirth.org
For Private And Personal Use Only