________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
તેઓના ભિન્નભિન્ન વિચારા હાય છે તેથી કાઇથી સઘળી દુનિયા રીઝવી શકાતી નથી. ઉત્તમ ભક્ત મનુષ્ય દુનિયાને રીઝવવા પ્રયત્ન કરતા નથી. ભરત ચક્રવર્તીને આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું અને એક તરફ ઋષભદેવ ભગવાન્ કેવલી થયાના સમાચાર સાંભળ્યા. આ અન્નેમાંથી પહેલી પૂજા કોની કરવી ? એવે વિચાર કરીને ભરતરાજાએ ચારત્નની રીઝ ત્યાગીને ઋષભદેવનું દર્શન કર્યું. દુરારાધ્ય લાક છે. દેરંગી દુનિયા છે. સઘળી દુનિયા કાઇનાથી રીઝ પામી નથી, અને પામનાર નથી, માટે દુનિયાદારીની રીઝ ત્યાગીને અને લેાક ગમે તે મેલે તની પરવા ન કરતાં પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરવી, એવા વિચારથી ધૂનમાં આવી જઇને શ્રીમદ્ યવિજયજી એક પરમાત્માની રીઝમાં પેાતાનું મન લગાડે છે, તે મલ્ટિનાથના તવનથી માલુમ પડે છે:~~
तथा च मल्लिनाथ स्तवन:તુજ મુજ રીઝની રીત, અટપટ એહ ખરીરી; લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી.
www.kobatirth.org
---
For Private And Personal Use Only