________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
ભક્તિ કરી શકાતી નથી. પ્રભુની આજ્ઞા છે કે મારા પર પ્રેમ જે ધારણ કરતા હોવ તે મનમાં ઉત્પન્ન થનાર રાગાદિક દેને જડ મૂળમાંથી દૂર કરે!! એજ ખરી ભક્તિ છે. આવી ખરી ભકિત વિના સ્વાર્થસાધક ઢોંગી ભકતની ગીભક્તિ, સંસાર વધારનારી છે એમ અવધવું. મનની શુદ્ધિ કર્યા વિના પ્રભુને હૃદયમાં એયરૂપે ધારી શકાતા નથી. સર્વ કામનાએને ત્યાગ કરીને જેઓ પિતાના હૃદયને શુદ્ધ બનાવે છે અને અધિકાર પરત્વે કિયા માર્ગમાં પ્રવૃત્ત થાય છે, તેઓ પ્રભુને વિશુદ્ધ મનમાં લાવવાને સમર્થ થાય છે. એમ શ્રીમદ્ ઉપાધ્યાયે અત્ર ગૂઢ રહસ્ય દર્શાવ્યું છે. વિશુદ્ધ મનમાં પ્રભુ આવવાથી આત્મામાં નવનિધિની ત્રાદ્ધિ ઉત્પન્ન થાય છે. ક્ષાયિકભાવની જ્ઞાનાદિક નવ લબ્ધિને નવનિધિની અદ્ધિ જૈન પરિભાષાવડે કહેવામાં આવે છે. શ્રીમદ્ કથે છે કે હે પ્રભે! તમે સાત રાજ ઉંચા જઈને બેઠા છે તે પણ તમે ભક્તિના ગે ભક્તનાં મનમાં પેઠા છે એમાં કંઈ
www.kobatirth.org
For Private And Personal Use Only