________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
પ્રભુ તે અમે નવનિધિ ઋદ્ધિ પાવ્યા. સા. ૩ સાતરાજ અલગ જઈ બેઠા, પણ ભકતિ અમ મનમાંહિ પિઠા, અલગાને વલગ્યા જે રહેવું, તે ભાણ ખડખડ દુખ સહેવું. સા. ૪ ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીરપરે તુમશું મલશું, વાચક જશ કહે હેજે હલશું.
સા. ૫ ઉપાધ્યાયજી કયે છે કે કલેશવડે વાસિત થએલું મન તેજ સંસાર છે. રાગ અને દ્વેષાદિ દેષથી મન જ્યારે મુક્ત થાય છે ત્યારે આત્મા, ભવને પાર પામે છે. જ્યાં સુધી મનમાં ક્રોધ, ઇર્ષા, નિન્દા, હિંસાવૃત્તિ, લભ, કપટ, અહંકાર અને નિન્દા આદિ દે હેય છે, ત્યાં સુધી બાહાના ગમે તેવા કિયા વિગેરેના આડંબરથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. મનમાં ઉત્પન્ન થતી વિષય વાસનાઓને હઠાવ્યા વિના પ્રભુની
www.kobatirth.org
For Private And Personal Use Only