________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
છંદપુરાણે એડવી છે ભાષાશે. અચરિજ વાલે અચરિજ કીધું રે, ભગતે સેવક કારજ સિદ્ધયું રે. લઘુ. ૪ લાડ કરી જે બાલક બેલેરે, માતપિતા મન અમિંયને તેલેરે, શ્રી નયવિજય વિબુધને શિરે, જશ કહે એમ જાણે જગદીશેરે. લઘુ. ૫
સુવિધિનાથના સ્તવનમાં ભક્તિનું આકર્ષણ અને ભક્તિરસથી ભકતના કાર્યની સિદ્ધિને અપૂર્વ ભાવ દેખવામાં આવે છે. દિવ્યેય પ્રભુને દયાનમાં ધારીને ભક્તમહાત્મા પિતાના સહજાનન્દને ભોક્તા બને છે. ભક્તિમય શબ્દના આલનેથી જગતમાં ભક્તિના વિચારોથી વૃદ્ધિ થાય છે, અને તેથી દુનિયાના લેકને પ્રભુની ભક્તિને અપૂર્વ લાભ સંપ્રાપ્ત થાય છે. ભક્તની પરભાષાથી જે ભકિતના ઉગારે નીકળ્યા હોય છે તે શબ્દદ્વારા ઉદ્દગારોને જાણવાથી અન્ય મનુષ્યના હૃદયમાં પણ તેવા પ્રકારને આનન્દ ખીલી ઉઠે છે.
www.kobatirth.org
For Private And Personal Use Only