________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
વિસરતા નથી. હૈ વીતરાગ ! હું તમારી સાથે રાગ કરું છું, પશુ આપ વીતરાગ હાવાથી મારા પ્રેમની કાણુ કિમત આંકી શકે? ઘેાડા સ્વામીના કાર્ય માટે બહુ દોડે પણ સ્વામીના મનમાં તા તે માખતના વિચાર પણુ ન હાય, તેમ તમારા ઉપર હું અત્યન્ત પ્રેમ ધારણ કરું છું અને તમારા તા હીસાબમાં ન હાઉ' તા ? કેમ એવી એક પક્ષવાળી પ્રીતિ નભી શકે ? એ રસીલા હાય તા પ્રેમરસથી રીઝ પેદા થાય. આપ અનેક ગુછુના ભંડાર છે. અને મોટા એવા વિશ્રામભૂત છે. ઉપાધ્યાય કહે છે કે હે પ્રભુ! તમારા આશ્રય પાસીને હું ઠામેાડામ સુખ લહીશ. આપના વિના મારે ફ્રાઈ અન્ય વિશ્રામેા નથી, ઇત્યાદિ કહી તે અપૂર્વ ભકિતભાવને પ્રગટ કરે છે.
www.kobatirth.org
*
ઉપાધ્યાયજીનું મન ભકિત અને પ્રેમથી લ૫ત્ ખની ગયું હતું. શક્તિ એ પરમાત્માને મેળવવાના અપૂર્વ સાર્ગ છે, જ્યારે પ્રભુને મહાન્ માનવામાં આવે છે ત્યારે તેમના પ્રતિ પૂજ્યભાવ પ્રગટ થાય છે. પ્રેમભકિતના
For Private And Personal Use Only