________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રીમદ્દ ઉ. યશેવિયજીએ દેવની સ્તુતિ કરીને
ભકિત માર્ગની પુષ્ટિ કરી છે. શ્રીમદ્દ ભક્તિ પ્રેમ. ભક્તિના વિષયમાં યશવિજય
અપૂર્વ પ્રેમથી પરમાત્માની સ્તુતિ કરે છે. તેમનું હૃદય ભકિતરસથી ઉભરાઈ જાય છે. તે નીચેના સ્તવન કાળેથી માલુમ પડશે --
અજિતનાથ સ્તવન. અજિત જિમુંદણું પ્રીતડી, મુજ ન ગમે તે બીજાને
સંગ કે, માલતી કુલે મહીઓ, કિમ બેસે હે બાવલત
ભંગ કે. અજીત૧ ગંગા જળમાં જે રમ્યા, કિમ છિલર હે રતિ પામે
મરાલ કે; સરવર જલધર જલ વિના, નવિ ચાહે હો જગ
ચાતક બાળ કે. અછત ૨ કિલકલ કૂજિત કરે, પામી મંજરી હે પંજરી
સહકાર કે
www.kobatirth.org
For Private And Personal Use Only