________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓછાં તરૂવર નવિ ગમે, ગિરૂઆ શું છે એ ગુણને
પ્યાર કે. અછત૩ કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હે ધરે
ચદશું પ્રીત કે; ગોરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હે કમલા
નિજ ચિત્ત કે. અછત, જે તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાશું છે નવી
' આવે દાંય કે, શ્રી નયવિજય સુગુરૂતણો, વાચક જશ હે નિત નિત
ગુણ ગાય છે. અજીત૫ શ્રીમદ્દ યશોવિજયજી પોતાના પ્રેમી તરીકે અને જીતનાથને સ્વીકારીને પ્રેમીને સંબંધમાં ચગ્ય દષ્ટાજો આપીને પિતાની પ્રીતિ શ્રી પ્રભુ ઉપર પણું છે તેને હદયદ્ગારથી જણાવે છે. પ્રેમાનન્દ કવિના સમાનકાલીન આ જૈન કવિરાજની ગુર્જરભાષા સરળ અને રમ્ય છે. તેમના શબ્દોમાં પ્રભુપ્રત્યેનો પ્રેમ ઝળકી ઉઠે છે. પ્રભુપર પ્રેમી બનેલ આ મૂહાપુરૂષ
www.kobatirth.org
For Private And Personal Use Only