________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગીતા છે અને તે જૈનાગમના અનુસારે બેધ આપે છે, તેનું વ્યાખ્યાન સાંભળે અને તે ખરે ધર્મોપરેષ્ટા છે એમ માને. હું તે સંત છું અને તે તે જૈનશાસનને રક્ષક-ગીતાર્થ અને જૈનધર્મને પ્રવર્તક મહા આત્માથી પુરૂષ છે. આનન્દઘનજીનાં આવાં વચનેથી આનન્દઘનજીની દશા અને તેમની ગુણાનુરાગ દષ્ટિ, અને જૈન શાસનના રક્ષક ઉપાધ્યાયજીની પરીક્ષા સંબંધી ઘણું શિખવાનું મળે છે. . એક વખતે કોઈ પ્રતિપક્ષી શ્રાવકે યશોવિજયઅને ઉદ્દેશીને કહ્યું કે-સમકિતના સડસઠ બેલની સજજાય તમે બનાવી છે, તેમાં વ્યવહાર પક્ષની ઘણું પુષ્ટિ છે. સ્થાનિક સંબંધી વિશેષ વ્યાખ્યાન નથી માટે તે બાબતને તમને ઘણે અનુભવ નથી એમ લાગે છે. ઉપાધ્યાયજીએ આ વાતના ઉત્તર તરીકે ષસ્થાનક ચાયાઈ નામને ગુર્જર ભાષાનો ગ્રન્થ લખીને તેમાં વણે અનુભવ લખી દીધે, તેથી પિલા પ્રતિપક્ષી શ્રાવકનું મુખ બંધ થયું. હાલના વિદ્વાને પણ તેમને
www.kobatirth.org
For Private And Personal Use Only