________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ
તેમને બહુ સત્કાર કર્યો, અને તેમની અષ્ટપદી બનાવી કેટલાકે શ્રી આનન્દઘનની નિન્દા કરતા હતા, અને આ નન્દઘનનાં છિદ્ર દેખતા હતા, તે વાત ઉપાધ્યાયે સાંભળી હતી. તેથી અષ્ટપદી વાવડે તેમણે પોતાને ગુણાનુરાગ દેખાડશે. શ્રીમદ્ આનન્દઘનજીએ પણ શ્રી ઉપાધ્યા ઘજીના ગુણાનુરાગની અષ્ટપદી તે વખતે બનાવી હતી એમ સાંભળવામાં આવ્યું છે. કેટલાક વખતના સહવાસથી આનન્દઘનજીની પાસેથી, શ્રીમદ્દ ઉપાધ્યાયે અધ્યાત્મજ્ઞાન સંબંધી પિતાના અનુભવની વૃદ્ધિ કરી, અને ત્યારથી તેમણે સમાધિશતક, અધ્યાત્મસાર, જ્ઞાનસાર, જશવિલાસ વગેરે ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાનની અપૂર્વ ભાવનાઓ લખી. શ્રીમદ્ આનન્દઘનજી પાસે જઈ કેટલાક શ્રાવકે હાલ ખરે ધર્મોપદેષ્ટા કેણ છે? તે બધી પ્રશ્ન પુછતા હતા, અને કેની પાસે ધર્મ વ્યાખ્યાન સાંભળવું ઈત્યાદિ પુછતા હતા. તેના ઉત્ત. ૨માં શ્રીમદ્ આનન્દઘનજી કહેતા હતા કે હાલમાં હવેતાંબર માર્ગમાં જૈનશાસનમાં શ્રીમદ્દ યશોવિજયજી
www.kobatirth.org
For Private And Personal Use Only