________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
તરફથી એમ કહેવામાં આવતું હતું કે અમારામાં જે શુંભચંદ્રાચાર્યકુત જ્ઞાનાર્ણવ ગ્રંથ છે, તે કવેતાબ. ૨માં નથી. આ વાત શ્રી ઉપાધ્યાયજીના મનમાં ખુંચવાથી ઉપાધ્યાયજીએ જ્ઞાનાય નામને ગ્રંથ એ સરસ બનાવ્યું કે જેથી દિગંબરીઓના જ્ઞાનાર્ણવ કરતાં તેમણે બનાવેલ જ્ઞાનાર્ણવ ઉત્તમ શેભાને ધારણ કરવા લાગ્યું, પણ વેતાંબર જૈનેના કમભાગેહાલ તેને પત્તો લાગતું નથી. જ્ઞાનાર્ણવ ગ્રન્થ જેવાની સાક્ષીઓ તેમણે અન્ય ગ્રન્થોમાં લખી છે. આ ગ્રન્થની શધિ કરવાની ઘણું જરૂર છે. ઉપાધ્યાયજીના મનમાં જૈનધર્મની ઉન્નતિ કરવાની ઘણી ઈચ્છા હતી. એક કિંવદતીના આધારે અત્ર લખવામાં આવે છે કે
ઉપાધ્યાયજીના મનમાં આનન્દશ્રીમદને આનન્દઘનજી ઘનજીની સલાકાત લેવાની ઈચ્છા સાથે સમાગમ. થઈ. આબુની યાત્રા કરીને તેઓ
તેટલામાં આનન્દઘનજીની શોધ કરવા લાગ્યા. આનન્દઘનજી સાધુના વેષે હતા. ઉપા
www.kobatirth.org
For Private And Personal Use Only