________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ર ખંડનનો ઇસારે જણુત નથી, માટે કે અન્ય વિદ્વાને આ સ્તવન બનાવીને તેમનું નામ લખ્યું હોય? જ્ઞાની જાણે. ઉપાધ્યાયજીના વખતમાં પીતવરુદ્વારા ક્રિાદ્ધાર કરનાર પન્યાસ સત્યવિજયજી હતા, પણ પન્યાસને આચાર્યની આજ્ઞામાં રહેવું પડતું હતું. તપાગચ્છના આચાર્યોની આજ્ઞા પ્રમાણે વિહાર વગેરે થતું હતું. શ્રી પં. પદ્યવિજયજી, શ્રી પં. રૂપવિજયજી અને શ્રી પં. રત્નવિજયજી, પન્યાસ પર્યન્ત પણ આ રીવાજ કેટલેક એશે શરૂ હતું, એમ સાંભળવામાં આવે છે. શ્રી ઉપાધ્યાયજી પીતવસ્ત્ર ગ્રહણ કર્યા નહોતાં એમ કેટલાકનું માનવું છે. આ બાબતને નિર્ણય કરવા માટે વિદ્વાનોએ મધ્યસ્થ થે ચર્ચા કરવી જોઈએ. અઢારમા સિકામાં તપાગચ્છના ભાનુ સમાન શ્રી ઉપાધ્યાયજીએ દેશદેશ ગામેગામ વિહાર કરીને જૈનધર્મની અપૂર્વસેવા બજાવી છે. તેમની કલમમાં અપૂર્વ ધર્મ રસની ધારાને પ્રવાહ વહે છે. આગમના અને નુસારે તેમને ઉપદેશ હતે. કેટલાક દિગબરીઓ
www.kobatirth.org
For Private And Personal Use Only