________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
કિદ્ધાર કર્યો, અને લીંબી વગેરે ઠેકાણે ચોમાસું કરીને સ્થાનકવાસીઓને પુનઃ તપાગચ્છમાં લાવ્યા. શ્રી સત્યવિજયજીના આ કાર્યને ઉપાધ્યાયજીએ ટેકે આ હતે. એમ તેમણે લીંબીમાં ચોમાસું કરીને પ્રથમ કહેલા શ્રાવકેને બેધ દેવાને પ્રતિમાનું સ્થાપન જેમાં છે એવા સ્તવનથી સિદ્ધ થાય છે. સત્યવિજયઅને ઉપાધ્યાયે સહાય આપી હતી અને યતિને શિથિલાચાર હઠાવવાને પુસ્તકે રચીને ઘણે ઉપદેશ દીધું હતું. કેટલાક કિવદન્તીના આધારે શ્રી યશેવિજયજીએ અને શ્રી વિનયવિજયજીએ સુરત, રાંદેરમાં કાથીયાં વસ્ત્ર ધારણ કર્યા હતાં, અને પાછળથી દૂર કર્યા હતાં એમ સાંભળવામાં આવે છે, પણ તેમણે પિતાના કોઈ ગ્રન્થમાં આ બાબતને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી, તેથી આ બાબતમાં કંઈ કહી શકાતું નથી. દશમતના સ્તવનમાં મત તો પતો કૂચો આ વાકય આવે છે. તેથી જે તે શ્રીમદ્ ઉપાધ્યાયનું કરેલું સિદ્ધ થતું હોય તે યતિના
www.kobatirth.org
For Private And Personal Use Only