________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
લાગ્યા તેમજ પરસ્પર અદેખાઈ અહુ વધવા લાગી અને તેએ એક બીજાની નિન્દા કરીને પોતેજ પેાતાની મેળે હલકા પડવા લાગ્યા, આથી હુંક સાધુએ અજ્ઞ શ્રાવકોની આગળ ઉપદેશ દેવામાં ફાવવા લાગ્યા; ત્યારે લીખડી વગેરેના સંઘે અમદાવાદમાં શ્રી વિજયસિંહુસૂરિની આગળ પે।કાર કર્યો, તે વખતે શ્રીવિજયસિંહ સૂરિની પાસે અઢાર મેાટા શિષ્યા હતા. યતિના વેષે ઢુંઢીયાઓને ઉપદેશ થઇ શકાશે નહિ એવું તે વખતમાં પ્રાયઃ કેટલાકના મનમાં આવ્યું. કારણ કે યતિઓએ પેાતાની તે વખતમાં એ વેષે પ્રાયઃ શિથિલતા ખતાવી હતી, તેથી ક્રુઢીયાઓના મનમાંથી ખરી છાપ ઉઠાવીને શુભ છાપ સ્થાપન કરવાનું શ્રી સત્યવિજયજીના મનમાં જણાયું, આચાર્યે અઢાર શિષ્યાના સામું જોયું પણ કોઇની હિમ્મત હુઢીયાઓની સાથે બાથ ભીડીને સનાતન માર્ગની રક્ષા કરવાની જાઈ નહિ, આ બીડુ' શ્રી સત્યવિજ્યજીએ ઝડપી લીધું, અને આચાર્યની આજ્ઞા માગીને પીતવસ્ત્ર ધારણ કરીને
www.kobatirth.org
For Private And Personal Use Only