________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તવનના ઉદ્ગારોથી માલુમ પડે છે. સુરતમાં પન્યાસ સત્યવિજયજી અને જ્ઞાનવિમળ સૂરિના સમાગમ થયા હતા. તેમના વિહાર, ઉપાધ્યાય વિનયવિજયની સાથે પણ થતા હતા. જ્ઞાનવિમળસૂરિને તે વખતના તપાગચ્છના આચાર્યની સાથે સંબંધ નહાતા, અને તેઓ કેટલીક ખખતમાં આચાર્યથી જુદા વિચારના હતા. એમ કેટલીક કિંવ દન્તીના આધારે લખવામાં આવે છે, કેટલાક યતિઆના મુખથી સાંભળવા પ્રમાણે સત્યવિજયજીએ અને જ્ઞાનવિમળસૂરિએ સુરતમાં પીતવસ્ત્ર ધારણ કરવાના અને ક્રિયા ઉદ્ધાર કરવાના ઠરાવ કર્યાં હતા, અને દેવતાનું આરાધન કરીને તેમણે પાતાને માર્ગ ચલાવવામાં સહાય મેળવી હતી. બીજી એક એવી કહેવત છે કે તે વખતમાં ઢુંઢી સાધુઓની બાહ્ય દયા, તપશ્ચા વગેરે ક્રિયાઓથી ઘણા અજ્ઞ જૈને હુઢક મતમાં દાખલ થવા લાગ્યા હતા અને મૂર્તિ માનવાવાળી જેનેાની સંખ્યા કમી થવા લાગી હતી. યતિયામાં શિથિલાચાર વધવા
For Private And Personal Use Only