________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
નકવાસીએ કહેવા લાગ્યા કે ઉપાધ્યાય તા રાસડા જોડી જાણે છે. ઈષ્યાળુઓનાં આવાં વચનેથી શ્રી ઉપાધ્યાયે દ્રગુણુપર્યાયના રાસ બનાવીને પેતાની અપૂર્વ વિદ્વત્તા દેખાડી.
એક વખત તે ગુરૂની સાથે અમદાવાદમાં પ્રતિક્રમણ કરતા હતા. શ્રાવકાએ ભગવતી સૂત્રની સાય સાંભળાવવાને માટે ઉપાધ્યાયને આદેશ - પવા ગુરૂને વિજ્ઞપ્તિ કરી. ઉપાધ્યાયને ભગવતીની સાય આવડતી નહાતી, તેથી સૈાન રહ્યા. શ્રાવકાએ સ્થૂલ ખુદ્ધિથી ઉપાધ્યાયને કહ્યું કે તમે! કાશીમાં જઈને શું ભણી આવ્યા ? ત્રીજા દિવસે ઉપાધ્યાયે, ભગવતી સૂત્રને ખરાખર અવલેાકીને, પ્રતિક્રમણ વખતે સજ્જાય કહેવાની આજ્ઞા માગી અને ભગવતીની સજાય શરૂ કરી. ઘણા વખત થયા, તે પણ સજાયને પાર આવ્યેા નહિ. શ્રાવકે અકળાવવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે સજ્જાય કેટલી માટી છે. ઉપાધ્યાયે જવાબ આપ્યા કે કાશીના અભ્યાસના મશ્કરી જેટલી માટી છે.
www.kobatirth.org
For Private And Personal Use Only