________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩.
વ્યું. તેમજ શ્રી સીમંધરપ્રભુને સ્તુતિ કરીને એકાન્ત વ્યવહાર અને એકાત નિશ્ચય મતવાળા યતિ વગે. જેને ગુજર ભાષામાં, પ્રતિબંધ દેવા માટે સવાસે ગાથાનું સ્તવન બનાવ્યું. તે સ્તવનેપર પં, પદ્મવિજયજીએ બે પૂરે છે. સાડાત્રણસે ગાથાના સ્તવનપર જ્ઞાનવિમળસૂરિએ ટબ પૂર્યો છે. એક લહીયાના મુખથી સાંભળવામાં આવ્યું છે કે અમદાવાદમાં વિમળના ઉપાશ્રયમાં જ્ઞાનવિમળસૂરિએ તેમના ગ્રન્થોપર પૂરેલા ટબાના સુડતાલીસ ગ્રન્થ છે. આ વાતમાં પરિપૂર્ણ સત્યતા લાગતી નથી. - શ્રી સત્યવિજય પન્યાસની સાથે તેમણે ઉપદેશ. વડે દ્ધિાર કર્યો હતો એમ કિંવદતીથી જાણવામાં આવ્યું છે. તેમના ઉપર ઢહકો તથા શિથિલ યતિ છેષ કરતા હતા અને અતિ તરફથી ઘણી ઉપાધિ થતી હતી.
ઉપાધ્યાયના સ્તવન વગેરે ગુર્જર ભાષાના ગ્રન્થને ફેલાવે દેખીને કેટલાક ઈર્ષ્યાળુ યતિ તથા સ્થા
www.kobatirth.org
For Private And Personal Use Only