________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
માની સારી રીતે સ્થાપના કરી છે. ગુર્જર ભાપાના સાડાત્રણસે ગાથાના સ્તવનમાં તેમજ એક સ
જાયમાં પ્રતિમા માનવાના આગમના ઉલલેખે દશવ્યા છે. તે વખતમાં પ્રવર્તતા યતિના શિથિલાચારનું ખંડન કરવાને માટે તેમણે જબરી બાથ ભીડી હતી, તેથી યતિએ તેમને અમદાવાદના એક ઉપાશ્રયમાં ગંધી રાખ્યા હતા. આવી કિવદન્તીમાં કેટલે સાર છે તે વાંચક વિચારી લેશે. તેઓ એક વખત ગેઘાએગયા હતા, ત્યાં તેમણે સમુદ્ર . સમુદ્ર અને વહાણ દેખીને તેમના મનમાં સમુદ્ર વહાણુ સંવાદ ઉચ્ચવાનું ખુરી આવ્યાથી સમુદ્ર વહાણસંવાદ નામને વિને દમય ગ્રન્થ ગુર્જર ભાષામાં ર. તેમણે લીંબવિના રહીશ દેશી મેઘજી વગેરેને ગુર્જર ભાષામાં પ્રતિબંધ દેવાના માટે વીરસ્તુતિ હુંડીરૂપ, ૧૫૦ ગાથાનું સ્તવન બનાવ્યું હતું.
અનેક મતવાદીઓની શંકાઓનું સમાધાન થાય તેવું ગુર્જર ભાષામાં સાડાત્રણ ગાથાનું રતવન બના
www.kobatirth.org
For Private And Personal Use Only