________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં ઉપદેશ આપવાની શૈલી શ્રી માનવિજયજીની ઘણી આકર્ષક હતી. એક વખત ઉપાધ્યાયના મનમાં વિચાર આવ્યું કે મારા કરતાં ઉમાનવિજયજી - ધારે વિદ્વાન છે કે જેથી તેમની સભામાં ઘણા જૈનેની ઠઠ ભરાય છે, આ બાબતને નિશ્ચય કરવાને તેઓ પિતે ઉ. માનવિજયજીના વ્યાખ્યાનમાં ગયા. શ્રી ઉ૦ માનવિજયજીએ તેમને બહુ માન આપી બેસાડયા, અને આવવાનું કારણ પુછયું. ઉપાધ્યાયે પિતાને અભિપ્રાય દર્શાવ્યું, શ્રીમાનવિજયજીએ કહ્યું કે હું તમારા જેટલે વિદ્વાન નથી તે પણ ઉપાધ્યાયના આગ્રહથી ઉ૦માનવિજયજીએ વ્યાખ્યાન શરૂ કર્યું માનવિજયની ઓપદેશિક કળાથી ઉપાધ્યાય પ્રસન્ન થયા અને ઉ૦ માનવિજયજીની પ્રશંસા કરી, આ કહેણ ઉપરથી ઉપાધ્યાયના હૃદયમાં ઉદારભાવ અને લઘુતા કેટલી હતી તે વાત વાંચકોના અભિપ્રાય ઉપર મૂકીએ છીએ. પ્રતિમા ઉત્થાપક - કાના સામા તેમણે જબરી બાથ ભીડી હતી અને તેમણે પ્રતિમાશતક વગેરે સંસ્કૃતગ્રન્થમાં પ્રતિ
www.kobatirth.org
For Private And Personal Use Only