________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂરિએ કેટલાકના આગ્રહથી ઉ૦ યશોવિજયજીની પંડિતાઈને અવલોકી તેમને ઉપાધ્યાય પદવી આપી હતી. તેમને કઈ સાલમાં ઉપાધ્યાય પદવી આપી તે ચોક્કસ જણાતું નથી. એક સમયે શ્રીમદ્દ ઉ. યશવિજયજી પાટણથી
વિહાર કરી અમદાવાદમાં આવ્યા તે ઉ૦ શ્રીયશોવિજયજીની વખતે, અમદાવાદમાં માનવિજયજી વ્યાખ્યાનકળા અને ઉપાધ્યાયનું વ્યાખ્યાન વખણાતું ઉ૦ માનવિજયની હતું. શ્રી યશોવિજય ઉપાધ્યાયના વ્યાખ્યાનકળા. વ્યાખ્યાનના શ્રેતાઓ કરતાં ઉ૦
શ્રા માનવિજયના વ્યાખ્યાનમાં શ્રેતાઓ પાંચ છ ગણું વધારે થતા હતા. ઉપાધ્યાય શ્રી યશવિજયજીના વ્યાખ્યાનમાં એક હજાર મનુષ્યો થતાં હતાં અને ઉ૦ શ્રીમાનવિજયજીના વ્યાખ્યાનમાં પાંચ છ હજાર મનુષ્ય ભેગા થતા હતા. શ્રી ઉ૦ વશેવિજયજીનું વ્યાખ્યાન દ્રવ્યાનુયોગની પ્રરૂપણામય હોવાથી ઘણાએને ઘણું સૂક્ષમ પડતું હતું. તેમજ ઉ૦ યશવિજયજી
www.kobatirth.org
For Private And Personal Use Only