________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯
આજ્ઞા સ્વીકારી હતી એમ કેટલાંક અનુમાનાથી અવઆધાય છે. શ્રી પ.સત્યવિજયના નિર્વાણુરાસમાં શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞામાં તે હતા એમ લખ્યું છે, શ્રી ઉ યજ્ઞવિજયજીએ અધ્યાત્મમતપરીક્ષા રચવાના સમયમાં વિજયદેવસૂરિની આજ્ઞા ધારી હતી, અને પાછળથી શ્રી વિજયસિ‘હરિ તથા વિજયપ્રભસૂરિની આજ્ઞા સ્વીકારી હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમના વખતમાં જ્ઞાનના ઉદય દેખાતા હતા, પણ ક્રિયારૂપ ચારિત્ર માર્ગમાં શિથિલતા દેખાતી હતી. તેમ હું સત્યવિજય પન્યાસની સાથે ક્રિયાદ્વાર કર્યાં હતા એમ સાંભળવામાં આન્યું છે. પણ તેના ચેાક્કસ 'પુરાવા હજી પ્રાપ્ત થયા નથી. તેમણે પ્રથમ શ્રી સત્યવિજયજીને તથા જ્ઞાનવિમલજીને પક્ષ લેઈ ઉત્કૃષ્ટાચાર માર્ગની પરૂપણ કરી હતી, અને તેથી આચાર્યને પણ ઘણું વેઠવું પડયું હતું એમ કેટલીક કહેણીઓથી જાણવામાં આવ્યું છે. શ્રીવિજયપ્રલ
શ્રીમના વખતમાં
ધની ાિંત
www.kobatirth.org
For Private And Personal Use Only