________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ કેટલાક દિગમ્બરીએ તરફથી સાંભળવામાં આર્યું છે. મારવાડમાં વિહાર કરીને તેઓએ ગુર્જર દેશ પ્રતિ વિહાર કર્રી, મધ્ય હિંદુસ્તાનમાં દિગંખરાનું પ્રઅળ હતું. તેમણે દિગમ્બરને પિટ ચેારાશી ખેલ અને અધ્યાત્મમતપરીક્ષા વગેરે સ્થા લખીને સમજાવવા પ્રયત્ન કર્યાં હતા. તેમના સમયમાં જૈન ધર્મમાં ઘણા પંચે ઉભા થયા હતા. દ્વિગમરામાંથી પણ તેરાપથી અને સમયસારીઆ નામના મત નીકન્યા હતા. પ્રતિમાત્યાપક અને ફડવા પન્થ વગેરે મતે તે વખતમાં વિદ્યમાન હતા. તપાગચ્છના આચાર્યો પણ સાગરગચ્છના આચાર્યાંની સાથે વિવાદમાં ઉતરતા હતા. તે વખતની પૂર્વે લગભગમાં થયેલા ન્તિદાસ શેઠ સાગરગચ્છના આચાર્યની સ્થાપના કરનાર મુખ્ય શ્રાવક હતા. વિજયદેવસૂરિની પાછળ થનાર શિષ્યમાં આચાર્યને પટ્ટે સ્થાપન કરવાની બાબતમાં મત ભેદ પડયા. શ્રીસત્યવિજય પન્યાસે વિજયસિ’હુસૂરિની આજ્ઞા સ્વીકારી હતી, અને પાછળથી વિજયપ્રભસૂરિની
શા
For Private And Personal Use Only