________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાશીમાંથી શ્રેમ વિરાઃ ” એવું બિરૂ તેમને વિહાર,
આપ્યું. આ બીના જૈન તક
ભાષા ગ્રન્થની પ્રશસ્તિ ઉપરથી માલુમ પડે છે. કાશીમાં પૂર્ણ વિકતા સંપ્રાપ્ત કર્યો પશ્ચાત તેઓ ત્યાંથી નીકળ્યા. તેમણે નીકળતી વખતે અધ્યાપક બ્રાહ્મણ ગુરૂને કહ્યું હતું કે આપને કદી મારી જરૂર પડે તે ગુર્જર દેશમાં મને મળશે. ગુર્જર રદેશમાં આવતાં પહેલાં તેમણે આગ્રા વગેરે નગરનું અવલોકન કર્યું હતું. ગદાધર નામને એક પંડિત કે જે મહાન તૈયાયિક હતું, તેની શ્રીમદ્ ઉ૦ યશેવિજય પર પ્રીતિ હતી. જેસલમેરને જ્ઞાનભંડાર તેમણે દેખે હતે. સમતભદ્રગણિકૃત તત્ત્વાર્થસૂત્રપર ગધડસ્તિ મહાભાગ્ય પણ તેમણે તે પ્રદેશમાં વા અન્યત્ર જ્ઞાનભંડારમાંથી દેખ્યું હોય એવું તેમણે આપેલી ગંધહરિત મહાભાષ્યની સાક્ષીઓ ઉપરથી માલુમ પડે છે, હાલ તે ગ્રંથ દેખાવામાં આવતું નથી. કર્ણાટક દેશમાં તામિલ ભાષામાં તે ગ્રંથ હયાતી સેગવે છે
www.kobatirth.org
For Private And Personal Use Only