________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે માત નચાવે કુકવિ, તુજ ઉદર ભરણને કાજ; હું તે સદ્દગુણ પદે, ઠવી પૂજે મત લાજ. ૩
ભાવાર્થકાશીમાં ગંગા નદીના કાંઠા ઉપર મેં તારૂ અરાધન કર્યું અને તે વખતે તે સાક્ષાત્ આવિીને મારા ઉપર પ્રસન્ન થઈને તર્કકાવ્યને સુંદર વર આપે. હે માતરું! તને કુકવિએ પેટ ભરવાને માટે ગમે તેની ખાટી સ્તુતિ કરીને અને જગત્ની અવનતિ જેવાં અને જેમાં અશુભ વિચારે રહ્યા છે, એવાં કાવ્ય કરીને હેને નચાવે છે. હું તે તને સગુણમય કા બનાવીને તેમાં સ્થાપન કરીશ માટે લજજા ન પામ !
આ વાકયે આ ઉત્તમ મુનિવરના મુખમાંથી નીકળે છે તેથી તેમને સરસ્વતીએ સાક્ષાત આવીને વરદાન આપ્યું હતું એમ સિદ્ધ થાય છે. એમના ગ્રંથો વાંચતાં જ તેમાં દૈવી ચમત્કાર માલુમ પ આવે છે. ન્યાયશાસ્ત્ર સંબંધી શ્રીમદે એક ગ્રંથ રચ્યા,
અન્યમતના વિદ્વાનોએ ધા
www.kobatirth.org
For Private And Personal Use Only