________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
એક દિવસે શ્રીમદ્દના મનમાં સરસ્વતી દેવતાને
પ્રત્યક્ષ કરવાનો વિચાર રફુરી શ્રીમદને સરસ્વતી દેવીએ આવ્યું. તેમણે એકવીસ દિવસ સાક્ષાત દર્શન આપ્યાં. પર્યન્ત કાર બીજપૂર્વક સરસવથી
મંત્ર જાપ કર્યો. એકવીસમા દિવસની રાત્રીમાં સરસવતી સાક્ષાત્ આવ્યાં. યશોવિજયજીને વર માગવાનું કહ્યું. યશોવિજયજીએ જનધર્મના ઉદ્ધારાર્થે શાસ્ત્ર રચવામાં સહાયતા માગી. સરસ્વતીએ તે પ્રમાણે થાઓ એમ કહ્યું અને અન્તર્ધાન થઈ ગયાં. આ વાત તેમના રચેલા જંબુ સ્વામીના રાસમાંના મગ. લચરણના દુહામાંથી નીકળી આવે છે, તે દુહા અત્ર લખવામાં આવે છે –
સારદ સાર દયા કરે, આપે વચન સુરંગ; તું મૂઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગગ. તર્ક કાવ્યને તે તદા, દીધે વર અભિરામ; ભાષા પણ કરી કલ્પતરૂ-શાખા સમ પરિણામ. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only