________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨
વિજયગણુ, અને તેમના શિષ્ય તપાગચ્છ ગગનણુ શ્રી યÀાવિજયજી થયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ આનન્દઘનજી, જ્ઞાનવિમલસૂરિ, ઉદયરત્ન, માનવિજય ઉપાધ્યાય, જિન શ્રીમદના સમાનકાલીન જૈન વિજય, શ્રીમદ્ વિનયવિજય, સાક્ષર મુનિવર. જયસામ ઉપાધ્યાય, સકલચન્દ્ર અને માહનવિજય વગેરે ગુર્જર ભાષાપાષક સાક્ષર મુનિએ પ્રવર્તતા હતા. શ્રી. મા સમાનકાલીન કાઈ પણ વિદ્વાન તેમના ગ્રન્થા સંબંધી ચર્ચા કરી હાય એવું જણાતું નથી.
શ્રીમદે બાલ્યાવસ્થામાં બ્રહ્મચારી દશામાં દીક્ષા અંગીકાર કરી હતી. શ્રી સત્યવિજય પન્યાસ કે જેના ચાળે પીતવસદ્વારા ક્રિયે!દ્ધાર થએલા હતા તે, તથા શ્રી વિનયવિજય ઉપાધ્યાય, અને આનન્દઘનજી સમકાલીન હતા. તેમના વખતમાં શ્રી વિજયદેવસૂરિ, વિજયસિ’હસૂરિ,
શ્રીમદ્દ્ન કાશીમાં વિ
ધાભ્યાસ
www.kobatirth.org
For Private And Personal Use Only