________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઇ પટ્ટપરંપરામાં શ્રીમદે
દીક્ષા અંગીકાર કરી.
શ્રી હીરવિજયસૂરિ.
કલ્યાણવિજયજી
કીર્તિવિજયજી.
લાભવિજયજી
વિનયવિજયજી.
છતવિજયજી
નયવિજયજી
-
શ્રી યશોવિજયt. શ્રી મહાવીર પ્રભુની પટ્ટપરંપરાએ ચાલતા આવેલા તપાગચ્છમાં ભારતમાં પ્રખ્યાત અકબર બાદશાહને ઉપદેશ દેનાર શ્રી હીરવિજયસૂરિ થયા. શ્રી હીરવિજયસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી કલ્યાણુવિજયગણિ, તેમના મુખ્ય શિષ્ય શ્રી લાભવિજયગણિ, તેમના મુખ્ય શિષ્ય શ્રી જીતવિજયગણિ, તેમના ગુરૂભ્રાતા શ્રી નય
www.kobatirth.org
For Private And Personal Use Only