________________
Shri Mahavir Jain Aradhana Kendra
સુનિવરના સ્વર્ગવાસ વિ. સંવત્ ૧૭૪૫ના માગશર સુદિ એકાદશીના રાજ નામદાર ગાયકવાડ સરકારના રાજ્યના ડભાઈ ગામમાં થયેા હતે. ભાઈ ગામની દક્ષિણ દિશાએ તળાવ પાસે તેમની દેરી છે. અનેક મુનિવરા અને શ્રાવકો તેમની પાદુકાનાં દર્શન કરવા માટે ડભાઈ ગામે જાય છે. તેમણે વિ. સંવત્ ૧૭૪૪ ની સાલનું છેલ્લું ચામાસું સુરતમાં કર્યું હતું; ત્યાંથી ચામાસું ઉતર્યા બાદ ભરૂચ, નીારા, અને શીનાર થઈ ડભાઈ આવ્યા હશે અને મૌન એકાદશી કરવાને માટે ત્યાંના જૈનાના આગ્રહથી ત્યાં રહ્યા હશે. ડભેાઇમાં સાગરગચ્છના પતિયા ઘણા રહેતા હતા, ત્યાં સાગરગચ્છના યતિયાની ઘણી દેહેરીઓ છે.
તેઓ જાતે ઓસવાળ હતા. તેમની માલ્યાવસ્થામાં તેમના પિતાશ્રી મૃત્યુ પામ્યા હતા, અને તેમનાં માતુશ્રી વિધવા થયાં હતાં. ભવિષ્યમાં
અદ્ભૂત સ્મરણશક્તિ તેઓ એક મહાન ચમત્કારિક
શ્રીમની બાલ્યાવસ્થા
અને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only