________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જવાબ તરીકે તે ગ્રંથ બનાવ્યું હોય એમ કહી શકાય. કદાપિ ઉપરને નિયમ કે ગ્રંથ બનાવતી વખતે જે સૂરિ હોય તેનું નામ નહિ લખતાં અન્ય સૂરિનું પણ મંગલાચરણ કરી શકાય એવી તે સમયની પ્રદ્ધતિ હેય તે શ્રી વિજયસિંહુસૂરિના વખતમાં તે ગ્રંથ રચેલે હોય એમ અનુમાન કરી શકાય. ગમે તેમ હેય પણ જન્મ તે તેમને વિ. સંવત ૧૪૭૦ લગભગમાં થયે હોય એમ અનેક દલીલથી સિદ્ધ થાય છે. તેમની ભાષા ગુજરાતી જન્મની જ હોય એમ ઉચ્ચ સંરકારિત ગુર્જર ભાષાના શબ્દો આદિવડે અનુમાન થવાથી તેઓ ગુર્જર દેશમાં જનમ્યા હોય એમ લાગે છે. તેમની ગુર્જર ભાષામાં કેટલાક મારવા ભાષાના શબ્દો દેખાય છે તેનું કારણ એ છે કે તેઓ મારવાડ દેશમાં વિચર્યા હતા; તેથી જે દેશમાં વિચર્યા હોય તે દેશની ભાષાના કેટલાક શબ્દની સમિશ્રતા ગુર્જર ભાષામાં થાય એમ બનવા ગ્ય છે. આ પૂજ્ય કવિને વિહાર ગુર્જર દેશમાં વિશેષ હતું. આ મહાન
www.kobatirth.org
For Private And Personal Use Only