________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાય, પણ તેવી રીતે જીવનચરિત્રનું આલેખન કરતાં તેમના ગ્રન્થોનું ઘણું પરિશીલન કરવું જોઈએ. - શ્રીમ જન્મ સત્તરમા સૈકામાં થયે હતો.
વિ. સંવત ૧૬૭૦ પૂર્વે તેમને શ્રીમદુને જન્મ. સ્થળ જન્મ હોય એમ અનુમાન અને સાલ.
કરી શકાય છે. અધ્યાત્મ મત
પરીક્ષા ગ્રંથમાં તેમણે પાર્શ્વ નાથને નમસ્કાર કરી વિજયદેવ સૂરિને પણ મંગલાચરણમાં નમસ્કાર કર્યો છે. તેમણે જે શ્રી વિજયદેવ સૂરિના ધર્મ રાજ્યમાં તે ગ્રંથ બનાવ્યું હોય તે તેને મને જન્મ વિ. સ. લગભગ ૧૬૬૩ માં થ જોઈએ. ઉપાધ્યાયજીએ જે આચાર્યના રાજ્યમાં ગ્રંથ બનાવ્યા. છે, તે આચાર્યનું નામ તેમના ગ્રંથમાં છેવટે લખ્યું છે ઈત્યાદિ કારણોથી ઉપર્યુક્ત અનુમાન કરી શકાય છે. આ પ્રમાણે જે અનુમાન બંધ બેસતું હોય તે તેમના શરીર ત્યાગ સમયે તેમની ઉમર ૮૨ વર્ષની થઈ શકે, અને ૧૯ વર્ષની ઉમરે દિર્ગ મરીઓના સામે
www.kobatirth.org
For Private And Personal Use Only