________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
રાસમાં અષ્ટક સકલ સમૃદ્ધિને ઠેકાણે અષ્ટ સકલ સમૃદ્ધિની એ પદ કહ્યું છે, અને અષ્ટ સકલ સમૃહિની એ પર બરાબર બંધ બેસતું જણાય છે. શ્રીપાલ રાસના કબામાં અણિમા, લધિમાં આદિ અષ્ટસિદ્ધિઓ આત્મામાં પ્રગટે છે તેમ જણાવ્યું છે અને જ્ઞાનસારમાં જણાવેલું સર્વ સમૃદ્ધિ અષ્ટક વાંચતાં માલુમ પડે છે કે તેમાં આઠ જુદી સમૃદ્ધિ છે, અને તેને શ્રીપાલ રાસની સાથે કશો સંબંધ જણાતું નથી તેથી સર્વ સમૃદ્ધિ અષ્ટકની સાથે રાસમાં કહેલી બીનાને સંબંધ ન બેસવાથી સંવત્ ૧૭૩૮ પહેલાં જ્ઞાનસાર બનાવ્યું હતે એમ કહેવામાં કેઈ આધાર જણાતું નથી. શ્રીમદ્ ઉપાધ્યાયજીની છેલ્લી ઉમરમાં જ્ઞાનસારગ્રન્થના ઉદ્દગાર અતિશાન્તાવસ્થામાં નીકળેલા હોવા જોઈએ અને તે ને સરકતને છેલ્લે ગ્રન્થ માનીને તેને ભાવપૂર્વક સ્વાધ્યાય કરે જઈએ. શ્રીમદ વિહાર ગુજરાત, માળવા, કાશી તરફ
દેશ, મારવાડ, મેવાડ, કાઠિયાવાડ,
www.kobatirth.org
For Private And Personal Use Only