________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
શકે, અને તેમણે લાગલાગઢ અગીઆર અંગ સુરતના સંઘને ન સંભળાવ્યાં હાય તા વિ.સંવત્ ૧૭૪૩ની સાલનું ચામાસું પ્રાયઃ સિદ્ધપુરમાં કલ્પી શકાય. સત્ય વાત તા ની જાણે. ભાવનગરના શાહ. દીપચંદ છગનલાલે જ્ઞાનસાર ભાષા નામના ઉપપઘાત મનાવ્યા છે તેમાં લખે છે કે “ જ્ઞાનસાર ” ગ્રન્થ સંવત્ ૧૭૩૮ અગાઉ લખ્યા હૈાય એવું અનુમાન થઈ શકે છે. કેમકે શ્રી વિનયવિજયજી મહારાજ રચિત શ્રીપાલના રાસ કે જે પૂર્ણ કર્યાં પહેલા તેમને સ્વર્ગવાસ થયે તે રાસ ચશેવિજયજી મહારાજે સંવત ૧૭૩૮માં પૂર્ણ કર્યા, તે ગ્રન્થમાં સર્વે સમૃદ્ધિ અષ્ટકનું નામ દ્રષ્ટિગાચર થાય છે. “ અષ્ટક સકલ સમૃદ્ધિની ઋદ્ધિ ઘટમાંહે દાખીરે ” ( ખંડ ૪ ઢાલ ૧૨ ગાથા ૧૨–મુકિતવિજયલેખિત, ઢમાવાની–પ્રત)
મર્હુમ શ્રાવક દીપચંદભાઈનું રામર બંધ બેસતું જણાતું નથી.
www.kobatirth.org
અનુમાન .છાપેલા શ્રીપાલ
For Private And Personal Use Only