________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
શ્રીમદ્દ વિહાર. ચોમા- ચરોતર, ભરૂચ તરફનો નર્મદા સાં અને તે કાળે જ. પ્રદેશ, સુરત તગ્મને પ્રદેશ, નેની સંખ્યા. ઈત્યાદિ સ્થળે થએલે જણાય છે.
યુવાવસ્થામાં કાશીમાં રહી વિદ્યા ભ્યાસ કર્યો. કાશીથી નીકળતાં કાનપુર, આગ્રા, જેસલમેર, જોધપુર, વગેરે તરફ થઈને વા માળવામાં થઈને ગુજરાત તરફ આવ્યા હોય એમ લાગે છે. ગુજરાત, કાઠિયાવાડ અને મારવાડનાં તીર્થની યાત્રાએ તેમણે કરેલી છે. . • વિમલાચલ નિત્ય વદીએ” એ સ્તવન તેમણે સિદ્ધાચલની ભક્તિથી બનાવ્યું હતું. “ અબ મોહે એંસી આય બની, શ્રી સંખેશ્વર પાસ જિનેશ્વર” એ પદ તેમણે સંખેશ્વરપાનાથના દર્શન કરતી વખતે બનાવ્યું હતું તેથી તેઓ ચુંઆલ દેશમાં વિચથી હોય એમ સિદ્ધ થાય છે. રાધનપુર પણ તેઓ પાસે હોવાથી ગયા હતા. પાટણ, અમદાવાદ, ખંભાત અને સુરતમાં તેમનાં ચોમાસાં થયાં હતાં. છેલ્લાં વર્ષોમાં
www.kobatirth.org
For Private And Personal Use Only