________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬ ઉપર ટીક કરીને તેમની પ્રમાણિકતા અને તેમની પૂજાતા સ્વીકારી છે. અઢારમા સૈકામાં શ્રીજ્ઞાનવિમલસરિએ તેમના ગ્રન્થપર ભાષાના ટબા પૂરીને તેમના ગ્રન્થની પ્રમાણિકતા તથા પૂજ્યતા સ્વીકારી છે. એ ગણસમા સૈકામાં થએલા પિસ્તાલીશ હજાર ગુજરાતી કાવ્ય ગાથાઓના રચનાર શ્રીમાન ૫૦ પઘવિજયજીએ તેમના બનાવેલા સાડાત્રણસે ગાથાના સ્તવન ઉપર ટએ પૂરીને તેમની પ્રમાણિકતા તથા પૂજ્યતા - કારી છે, વીસમા સૈકામાં પન્યાસ, ગંભીરવિજયજીએ તેમના બનાવેલા અધ્યાત્મસાર અને જ્ઞાનસાર ઉપર ટીકા રચીને તેમની પૂજયતામાં વૃદ્ધિ કરી છે. લેખકે પણ તેમના સમાધિશતક અને પરમાત્મતિ ઉપર વિવેચન કરીને તેમની સેવા, ભક્તિ અને પૂજ્યતા સ્વીકારીને ચશમાન કર્યું છે. તેમની પાછળ થનાર વિદ્વાન આચાર્યો, ઉપાધ્યાયે, પન્યાસ અને સાધુઓ વગેરે જાએ તેમની એકી અવાજે પ્રશંસા કરી છે. તેમનું નામ અમર રાખવાને માટે મહેસાણા અને
www.kobatirth.org
For Private And Personal Use Only