________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
કાશી પાલીતાણા વગેરેની સંસ્કૃત પાઠશાળાઓ સાથે “વિના સતપદાદor"વગેરે શબ્દસ્થાપન કરી તેમના નામહને શોભાવ્યું છે. શ્રીમદ્ હતા તે વખતે તેમના વિધિ, પ્રતિસ્પર્ધીઓ અને ગુણાનુરાગીએ એમ ત્રણ પ્રકારના મનુષ્ય હતા. વિધિયે તે તેમને હલકા પાડવાનો પ્રયત્ન કરતા હતા. પ્રતિસ્પધીએ તેમના ગુણેને ઈર્ષ્યાથી કથી શકતા નહોતા અને જે ગુણાનુરાગી હતા તેઓ તેમના જીવન સમયમાં ગુણે રખતા હતા. સુધારક, ઉપદેશકે અને મહાત્માઓની બાબતમાં આ પ્રમાણે પ્રાયઃ બન્યા કરે છે. વીશમા સૈકાના મહાવિદ્વાન ન્યાયાભાનિધિ શ્રીમદઆત્મારામજ ઉર્ફે વિજયાનંદસૂરીશ્વરની બાબતમાં પણ તેમ જોવામાં આવે છે. ઉપાધ્યાયની પાછળ તેમની પૂજ્યતામાં, કીર્તિમાં અને પ્રમાણિકતામાં વધારો થતાં રિખવામાં આવે છે. દુનિયા પચ્ચાસ વર્ષ પાછળ છે
અને જ્ઞાનીઓ પચાસ વર્ષ આગળ છે. આવી કહેવતમાં પણ અમુક અંશે અમુકની બાબતમાં સત્યતા
www.kobatirth.org
For Private And Personal Use Only